વિસાવદર વિધાનસભામાં ભાજપની ભૂંડી હાર થતા આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ને જેલ હવાલે ધકેલવામાં આવ્યા તેવી માહિતી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા આપવામાં આવી
વિસાવદર: વિધાનસભામાં ભાજપની ભૂંડી હારથતા જિલ્લા આપ પ્રમુખ સામે પાસા ની કાર્યવાહી તેવી માહિતી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા આપ આવી - Visavadar News