જૂનાગઢ: શહેરના જોષીપરા રેલવે ફાટકમાં સર્જાઈ ખામી, ટ્રેન પસાર થયા બાદ એક સાઈડનું ફાટક બંધ રહેતા ટ્રાફિક જામ થયો
જુનાગઢ શહેરના જોષીપરા રેલવે ફાટક માં ખામી સર્જાઈ હતી. ટ્રેન પસાર થયા બાદ એક સાઇડ નું ફાટક બંધ રહેતા ટ્રાફિક જામ થયો હતો. રેલવે ફાટક માં ખામી સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. અવારનવાર જોષીપરા રેલવે ફાટકમાં ખામી સર્જાય છે.