લાલપુરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પંડ્યા પરિવાર દ્વારા 13 ડિસેમ્બર શનિવારથી 19 ડિસેમ્બર શુક્રવાર દરમિયાન વિર સાવરકર વિધાલયમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બપોરે 2 થી 6 દરમિયાન ભાગવત સપ્તાહ યોજાશે. શનિવારે સવારે 9 વાગ્યે પોથીયાત્રા જે રામ મંદિરથી નીકળશે.શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિત્તે મહાપ્રસાદ તા.19 ને શુક્રવારે સાંજે 5.30 વાગ્યે કૈલાશ વાડીમાં રાખવામાં આવેલ છે