Public App Logo
Jansamasya
National
Fidfimpact
Pmmsy
Kisancreditcard
Valueaddition
Nfdp
Fitwithfish
South_delhi
North_delhi
Vandemataram
Dahd
West_delhi
North_west_delhi
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Swasthnarisashaktparivar

ઉધના: સુરતના કાપોદ્રામાં પતિના મિત્ર દ્વારા પરિણીતા પર બળાત્કાર

Udhna, Surat | Nov 22, 2025
સુરતના શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ હીરાબાગ પાસે રહેતા યુવકે તેના જ મિત્રની પત્ની પર દાનત બગાડી હતી અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધી બીબસ્ત ફોટા અને વિડિયો મોબાઈલમાં ઉતારી લીધા હતા. ત્યારબાદ આ વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા પાંચ વર્ષથી યુવકે પરિણીતાનું શારીરિક શોષણ કર્યું હતું. જેથી આખરે ભોગ બનનાર આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS