ચોટીલા થાન વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા ૩૯મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે નરશીભાઈ પોપટભાઈ ઘુમલિયાના અધ્યક્ષસ્થાને સમાજનો ૩૯મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં આ વર્ષે કુલ ચાર યુગલો લગ્નગ્રંથિએ જોડાયા હતા. દીપ પ્રગટાવી કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે થાનના મામલતદાર શ્રી નિલેશ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નગરપાલિકા પ્રમુખ ઉપસ્