ખેડબ્રહ તાલુકાના વાલરણ ગામે પ્રથમ વખત બાર ગોળ ઠાકોર સમાજ એ સમુહ લગ્ન નુ આયોજન કર્યુ હતુ જેમા સમાજ ના 25 જેટલા યુગલો એ પ્રભુતા ના પગલા પાડ્યા હતા તો સમાજ ના આગેવાનો એ સમાજ ને આગળ લઈ જવા નવી રાહ ચિધી હતી તાલુકા મા આ પ્રથમ સમુહ લગ્ન નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોટી સંખ્યા મા સમાજ ના લોકો જોડાયા હતા સમાજ આ સાથ સહકાર થી કાર્યક્રમ પુર્ણ કરાયો હતો