આકલાવ શહેરમાં બસ સ્ટેન્ડ નજીક તળાવ આવેલું છે તળાવ પાસેથી જ રસ્તો પસાર થાય છે અને નજીકમાં જ પ્રાથમિક શાળા આવેલી છે. દિવસ દરમિયાન અનેક વાહનો અને બાળકો આ વિસ્તારમાંથી અવરજવર કરે છે. રેલિંગ ન હોવાને કારણે અકસ્માતનું જોખમ રહેલું છે.
આંકલાવ: આકલાવમાં બસ સ્ટેન્ડ નજીક આવેલ તળાવ ઉપર રેલિંગ ન હોવાને કારણે બાળકો, વાહન ચાલકોમાં અકસ્માતનો ભય - Anklav News