ઇડર: ઈડરના તબીબ ડૉ સંદીપ ત્રિવેદી આઈએપીમાં ઉપપ્રમુખ પદે ચૂંટાતા આર્મનું સન્માન કરાયું
આજે સવારે ૧૧ વાગે મળેલી માહિતી મુજબ ઈ
ઈડરના તબીબ ડૉ સંદીપ ત્રિવેદી આઈએપીમાં ઉપપ્રમુખ પદે ચૂંટાતા આર્મનું સન્માન કરાયું આજે સવારે ૧૧ વાગે મળેલી માહિતી મુજબ ઈડરના તબીબ ડૉ સંદીપ ત્રિવેદી આઈએપીમાં ઉપપ્રમુખ પદે ચૂંટાતા એમનું સન્માન કરવાના આવ્યું હતું ઇડરના બાળરોગ નિષ્ણાંત ડો. સંદિપ કે. ત્રિવેદી ભારતીય બાળરોગ સંઘ( આઈએપી)ની ચૂંટણીમાં વેસ્ટ ઝોનના વાઇસ પ્રેસિડન્ટ પદે બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા.