નવસારી જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે અજાણ્યા નંબર પરથી કોઈ પણ પ્રકારની એપ્લિકેશન મતદારયાદી ચૂંટણી કે અન્ય નામને લઈને આવે તો ઇન્સ્ટોલ કે ડાઉનલોડ ન કરવી. કરવાથી તમારો ફોન હેક થઈ શકે છે જેને લઇને ન કરવા માટે સૂચના અપાય છે.