વિસાવદર, ભેંસાણ ના ધારાસભ્ય એ શ્રી પટેલ પ્રગતિ મંડળ વિસાવદર આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યા ગઈકાલે તારીખ 09-02-2026 રવિવાર ના રોજ 7 કલાકે શ્રી પટેલ પ્રગતિ મંડળ વિસાવદર આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ભેંસાણ, વિસાવદર અને જુનાગઢ ગ્રામ વિસ્તાર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંડળના અધ્યક્ષ શ્રી હરેશભાઈ સાવલિયા દ્વારા આવકાર આપવા બદલ તેમજ પ્રગતિ મંડળ તરફથી મને સન્માન આપવા બદલ ધારાસભ્ય એ સમસ્ત કમિટી વિસાવદર પાટીદાર સમાજ....