SIR ની કામગીરી બાબતે ફોર્મ નંબર - 7 માં વાંધા અરજી બાબતે આજરોજ તા. 21/01/2026, બુધવારે બપોરે 12 વાગે ધોળકા તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટરને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.