લાલપુર: લાલપુર ભાજપ પરિવાર દ્વારા ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં લાલપુર ભાજપ પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી લાલપુર ભાજપ પરિવાર દ્વારા ફટાકડા ફોડી આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી લાલપુર સરપંચ સહિતના મહાનુભવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા