ઉત્તરાયણ ના દિવસે કિંખલોડમા રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ પરમાર ( ઉંમર 20 વર્ષ) કિંખલોડ ગામ થી કિંખલોડ બસ સ્ટેન્ડ તરફ પોતાના બાઇક લઈને જતા અચાનક પતંગ દોરો રસ્તા વચ્ચે આવી જતા રાહુલભાઈ પડી જતા તેમને માથાના ભાગે ઇજા થઈ હતી.ઇજા થતા તરત જ આસપાસના લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા.