ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જામવાડી ખાતે બનાવેલ ચેક પોસ્ટ ઉપર રાત્રી ના સમયે પહેરેદારી કરી હતી જામવાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝડપ્યા બાદ આવી વિસ્તારમાં ટ્રેક પોસ્ટ ઉભી કરવામાં આવી હતી સતત મોનેટરીંગ રાખી અને પ્રાંત અધિકારી દ્વારા આ વિસ્તારનું દિવસ રાત ટ્રેકિંગ કરી રહ્યા છે ગેરકાયદેસર કરનાર પ્રવૃત્તિને ડામવા માટે ચોટીલા પ્રાંત અધિકારી દિવસ રાત આ વિસ્તાર નો નિરીક્ષણ કરતા રહે છે ગેરકાયદેસરખાનન કર્તાઓ સામે કડક કાર્યવાહી પણ અધિકારી દ્વારા હાથ ધરી