SIR ની કામગીરીમાં BLO ને ખુબજ માનસિક ત્રાસ, ગોડાદરા ખાતે BLO દ્વારા આપવીતી જણાવી
Majura, Surat | Nov 25, 2025 SIR ની કામગીરીમાં BLO ને ખુબજ માનસિક ત્રાસ,રાત્રી દરમિયાન કલેટર દ્વારા સેક્ટર અને AERO ને VC લેવામાં આવે છે,સેક્ટર દ્વારા રાત્રે BLO ને દબાણ કરવામાં આવે છે,રાત્રે 10વાગે 30 ફોર્મ લાવીને ઓનલાઇન સમિટ કરો,મહિલા BLO ને રાત્રી દરમિયાન પણ કામગીરીમાં જોડાણ કરવામાં આવે છે,BLO શિક્ષકો સોસાયટીમાં જતા હોઈ ત્યારે લોકો સંયોગ નથી આપતાં...