કાલોલ: દેલોલના ઈતિહાસમાં પહેલીવાર મહિલા સરપંચની દબંગ કાર્યવાહી,બજારમાં 35 વર્ષથી જમાવટ કરતા ગેરકાયદે દબાણોનો સફાયો
કાલોલ તાલુકાના દેલોલ ગ્રામ પંચાયતમાં પહેલીવાર સરપંચ અને ડેપ્યુટી સરપંચ બન્ને મહિલા હોય મહિલાઓએ દબંગ કાર્યવાહી હાથ ધરીને દેલોલના ઈતિહાસમાં પહેલીવાર ગામમાંથી નડતરરૂપ ૧૦ ગેરકાયદે દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે.