વડાલી: શહેરના કોટન માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી નો પ્રારંભ કરવામાં આવ્યો.
વડાલી કોટન માર્કેટયાર્ડ ખાતે FPO દ્વારા ટેકા ના ભાવે આજે 12.39 વાગ્યા થી મગફળી ખરીદી નો પ્રારંભ થયો.આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી તથા FPO ના ચેરમેન તથા માર્કેટયાર્ડ ના ચેરમેન અને ખરીદ અધિકારીઓ અને ખેડૂતો ની હાજરી માં ટેકા ના ભાવે મગફળી ખરીદી નો પ્રારંભ કરવામાં આવ્યો.