ઉત્તર ભારતમાંથી આવતા હિમ જેવા ઠંડા પવનના પગલે સમગ્ર જામનગર જિલ્લા તથા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનો ચમકાર યથાવત રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી નીચે સરખી ને બીજી વખત 12.5 ડિગ્રીએ પહોંચી ગયો છે વાત કરવામાં આવે તો પુરા થતા 24 કલાક દરમિયાન 12.5 ડિગ્રીએ લઘુત્તમ તાપમાનનો પારો પહોંચ્યો છે ત્યારે મહત્તમ તાપમાન ની વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી નોંધાયો હતો