સુરત શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ સુરત શહેરના તમામ પોલીસ માથકોના સ્થાનિક વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવા આદેશ આપ્યા હતા જે દરમિયાન હજીરા વિસ્તારમાં દરિયા કિનારી ના પટ્ટા પર ડીસીપી એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગેર પ્રવૃતિઓને અટકાવવાના લઈને નાઈટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.