ગારિયાધાર : આશાવર્કર બહેનો પગાર મુદ્દે મામલતદાર કચેરીએ આવેદન કર્યું ગારિયાધારમાં આશાવર્કર બહેનો છેલ્લા બે મહિનાથી પગાર ન મળતા આજે મામલતદાર કચેરીએ પહોંચી આવેદન રજૂ કર્યું હતું. લાંબા સમયથી સરકારી પ્રકલ્પ હેઠળ સેવા આપતા આશાવર્કરોને નિયમિત રીતે પગાર ન મળે તેવા પ્રશ્નો વારંવાર ઉભા થતાં રહ્યા છે. આજે રજૂ કરાયેલા આવેદનમાં પગાર વિલંબથી પરિવારના ખર્ચા ચલાવવામાં મુશ્કેલી પડી રહી હોવાની વ્યથા વ્યક્ત કરવામાં આવી. આશાવર્કર બહેનોના પ્રતિનિધિઓએ તાકીદે બાકી ચૂક