કાલોલ: તાલુકામાં ખનીજ માફીયાઓ, બે નંબરીયા ધંધાની સુરક્ષા અને સગવડ માટે સરકારી અધિકારીઓની ગાડીઓની રેકી કરતા જાસૂસો પુનઃ સક્રિય
ગોધરાથી હાલોલ સુધીના હાઈવે રૂટ પર તૃપ્તિ હોટેલ બાયપાસ, કાલોલના નાદરખા ચોકડી, ચલાલી ચોકડી, વેજલપુર ચોકડી, દેલોલ ચોકડી, શામળદેવી, રામનાથ, કાલોલ તિરંગા સર્કલ, મલાવ ચોકડી અને અલીન્દ્રા ચોકડી સહિતના લોકેશન જાસૂસો અને ફોલ્ડરીયા રેકી કરીને whatsapp ગ્રુપમાં મેસેજ શેર કરતાં હોવાના ઓડિયો આવ્યા સામે.