મેંદરડા: મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રતિકૂળ હવામાનથી ઘઉંનું ઉત્પાદન ઘટયું
મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રતિકૂળ હવામાનથી ઘઉંનું ઉત્પાદન ઘટયું સાથે બજારમાં ભાવ પણ ૪૭૫ થી ૫૦૦ જેવા નીચા રહેતા ધરતીપુત્રોને બેવડો માર સહન કરવાનો વખત આવ્યો છે.મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રતિકૂળ હવામાનથી ઘઉંનું ઉત્પાદન ઘટવા સાથે બજારમાં ભાવ પણ ૪૭૫ થી ૫૦૦ જેવા નીચા રહેતા ધરતીપુત્રોને બેવડો માર સહન કરવાનો વખત આવ્યો છે