કતારગામ: કતારગામ એસ આઇ આર કામગીરીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે જ્યાં નાગરિકો બીએલઓના સમર્થકમાં આવ્યા.
Katargam, Surat | Nov 23, 2025 . SIRની કામગીરીને લઇ લોકોમાં ઉત્સાહBLO દ્વારા આપવામાં આવેલા ફોર્મ મતદારો સુધી પહોંચાડી રહ્યા છે લોકો પણ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છેઘણા લોકો ભણેલા ગણેલા ન હોવાથી ફોર્મ ભરી શકતા નથીઆ લોકોના ફોર્મ BLO દ્વારા અન્ય નાગરિકોની મદદથી ભરવામાં આવે છેજો કોઈ વ્યક્તિના ફોર્મમાં ભૂલ હોય તો તેમની ભૂલ બુથ પરત સુધારિ આપવા માં આવ્યા હતા.