માણાવદર: બાંટવા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ગુમ થયેલા ૫ મોબાઈલ માલિકોને પરત આપ્યા
બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થતા મોબાઈલ ફોનના બનાવોને ધ્યાનમાં રાખી પોલીસે અસરકારક કામગીરી કરી છે. બાંટવા પોલીસ દ્વારા પ્રજાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાંટવા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. હિરપરાની સુચના મુજબ ગુમ અને ચોરી થયેલા મોબાઈલ ફોન અંગે મળેલી અરજીઓના આધારે ટેકનિકલ સોર્સ અને સંચારસાથી CEIR પોર્ટલની મદદથી કુલ ૫ મોબાઈલ ફોન શોધી કાઢવામાં