માણાવદર પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઝાકળ વર્ષા જોવા મળી હતી.જેથી શિયાળુ પાકોને નુકસાન થતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.માણાવદર પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે ખેડૂતો ના રવિ પાક ધંઉ, પાણા, ચણા જેવા પાકો પાક ઉપર આવી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમય થી સમીસાંજ થી બપોર સુધી રોજ ઝાકળ આવી રહી છે ત્યારે ઘાણા અને ચણા મા આવેલ ફુલફાલ બળી જાય છે અને જોઇએ તેવું બંધારણ થતુ નથી એટલે ઉત્પાદન પર પણ અસર કરે છે તેમજ પાક ઉપર આવેલ ઘંઉ મા પણ ગેરૂ આવે છે એટલે