ચોરાસી: સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અક્ષર કોમ્પલેક્ષમાં કોપર વાયર ની ચોરી કરતા ચોર સીસીટીવી માં કેદ.
Chorasi, Surat | Nov 25, 2025 સુરત શહેરમાં ચોરોનો આતંકી યથાવત જોવા મળ્યો છે જ્યાં મોડી રાતે ગઈકાલે એક ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટે સામે આવ્યા છે જ્યાં ઉધના વિસ્તારમાં આવેલ અક્ષર નામના કોમ્પલેક્ષમાં અજાણ્યા ચોરે પ્રવેશ કરી એસી ના લાગેલા કોપર વાયરોની ચોરી કરી ફરાર થઈ જાય છે જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી માં થતા ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આજનાં ચોર સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.