રાજકોટ દક્ષિણ: અઢી કરોડની મોંઘી દાંટ ગાડી, છતાં બેલગાડી, ગાડી માલિકે નોંધાવ્યો અનોખો વિરોધ, જાણો શું કહ્યું..
રંગીલા રાજકોટમાં અવારનવાર રાજકોટ વાસીઓ મોંઘીદાટ ગાડીઓ ખરીદતા હોય છે ત્યારે રાજકોટમાં રેન્જ રોવર ગાડી ખરીદ્યા બાદ ગાડી માલિક દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે કંપની દ્વારા સરખી સર્વિસ નહીં કરવામાં આવતા કાર માલિક દ્વારા કારને બળદ સાથે બાંધી શોરૂમ સુધી લઈ જવામાં આવી અને કાર માલિક દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો છે