વરાછા વિસ્તારમાં ખાડામાં ક્રેન ખાબકી
Majura, Surat | Nov 19, 2025 સુરત શહેરના વરાછા વિસ્તારની ઘટના,વરાછા અંકુર સોસાયટી પાસે ક્રેન ખાડામાં ખાબકી,દિવાળીબા ઇન્ડસ્ટ્રીઝમાં દીવાલ ધરાશાઈ થતા ક્રેન નીચે પડી,એમ્બરોઇડરી મશીન ઉતારવી વખતે ઘટના બની,રોડની બાજુમાં બાંધકામ માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો,ક્રેન નીચે પડતા ડ્રાયવર નીચે કૂદી જતા જાનહાની ટળી હતી