દેત્રોજ રામપુરા: એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરાઈ
આજે બુધવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.જેમાં મુંબઈ એરપોર્ટ બંધ રહેવાનુ હોય તેને લઈને કેટલાક ફ્લાઇટ શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.કેટલીક ફ્લાઇટ્સ ને રદ્દ પણ કરવામાં આવી શકે છે. મુસાફરોને પોતાની ફ્લાઇટ્સની કરંટ ઇન્ફોર્મેશન માટે એરલાઈન કંપનીઓ સાથે સંપર્કમાં રહેવાની અને એરપોર્ટ પર સમયસર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.