જુનાગઢ કોંગ્રેસ દ્વારા શિવરાત્રિ મેળા ને લઇ કરાયેલ આક્ષેપ મામલે પ્રભારી સહમંત્રી કૌશિક વેકરીયા એ પ્રતિક્રિયા આપી છે.કોંગ્રેસે મેળામાં VIP કલ્ચર બંધ કરો, યાત્રિકોને મેળામાં થતી હેરાનગતિ બંધ કરો ના નારા સાથે વિરોધ કર્યો હતો.પ્રભારી સહમંત્રીએ નિવેદન આપી જવાબ આપ્યો છે.