વલસાડ: રૂરલ પોલીસ સ્ટેશનમાં ખાલી બોટલની આડમાં લઈ જવાતા 5 લાખ 20,192ના દારૂ સાથે ઝડપાયેલા આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર
Valsad, Valsad | Nov 20, 2025 ગુરૂવારના 4:30 કલાકે કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીની વિગત મુજબ રૂરલ પોલીસની ટીમે ગઈકાલે મોડી રાત્રે ખાલી બોટલની આડમાં લઈ જવા તો 5 લાખ 20,192 રૂપિયાના દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યું હતું. જેમાં કોર્ટમાં આજરોજ આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો. જેના સોમવાર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.