રાજકોટ પશ્ચિમ: રાજકોટ: પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત બન્યા રાજકોટ એરપોર્ટના મહેમાન
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજરોજ ફિલ્મ અભિનેત્રી અને ભાજપ લોક સભાના સાંસદ કંગના રનૌત આવી પહોંચ્યા હતા જેમનું ફૂલો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની એક ઝલક જોવા માટે એરપોર્ટ પર ચાહકો ઉટી પડ્યા હતા