ગુજરાત ભરમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતી હરણાવ નદી ત્રણ નદીઓનો સંગમ આવેલો છે હરણાવ કોસુંબી અને ભીમાક્ષીજ્યા ઋષિમુનિઓએ તપ કરી સાધનાર મેળવેલી છે તેવી નદીમા મોડી રાત્રે અજાણ્યા ઈસમો એ ઝેરી દવા અથવા કોઈ જાતનું કેમિકલ નાખી દેતા મોટી સંખ્યામાં માછલીઓનું મરણ થયું હતું. સ્થાનિકોને જાણ થતા બપોર ત્રણ વાગ્યા બાદ સ્થળ પર જોવા ટોળેટોળા ઉમટ્યા હતા આ માછલીઓને બહાર કાઢી દફનાવવા મા આવી હતી નદીની સફાઈ કરાઈ હતી સીસી ખૂટેજ ના આધારે તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી