નવસારી: યુનિટી માર્ચ બાદ બી.આર ફાર્મ ખાતે સીઆર પાટીલ હાજરીમાં યોજાયો કાર્યક્રમ
નવસારીમાં યુનિટી માર્ચ બાદ બી.આર ફાર્મ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ ચેર પાટીલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અલગ અલગ તાલુકાઓના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ સી આર પાર્ટીલે લોકોને એકતા અંગે મહત્વની વાતો કરી હતી.