જામજોધપુર: જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાઈ સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠક
જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન તથા ફરીયાદ નિવારણ બેઠકમાં જામજોધપુર તાલુકાના ધારાસભ્ય હેમંત ખવા ઉપસ્થિત રહી વિસ્તારના વિવિધ જનહિતના પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆતો કરી હતી જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા કરી તાત્કાલિક અને અસરકારક નિરાકરણ મળે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું