ડેડીયાપાડા: અરેઠી ગામે આગ બે ઘરોમાં આગ લાગતા ત્રણ પશુઓ બડીને ભડથું
પ્રાપ્ત માહિતી અનુસાર અરેઠી ગામે બે મકાનોમાં અચાનક આગ લાગતતા ભારે નુકસાન જેમાં ત્રણ ભેંસ મરીગઈ બે ભેંસના બચ્ચા ,ચાર ભેંસો ,અને ત્રણ બળદ દાઝેલા છે ચામડી નિકરી ગઈ છે આ અંગે તલાટી જયેશભાઈનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે બે મકાનમાં આગલાગી છે અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશ માં દેખાતા ખેતી કામ અર્થે ગયેલા ધરતી પુત્રો દોડી આવી આગ ઓલાવવા માટે ગામની બોર મોટરો અને ડેગરા ડોલો થી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો પરંતુ તમામ બળીને રાખ થઈ ગયુછે રાજપીપ