ઇડર: ઈડરના દરામલીમાં હરિદ્વાર લઈ જવાની લાલચ આપી કરી છેતરપિંડી
ગતરોજ સાંજે ૭ વાગે મળેલી માહિતી મુજબ ઈડરના દરામલીમાં હરિદ્વાર
ઈડરના દરામલીમાં હરિદ્વાર લઈ જવાની લાલચ આપી કરી છેતરપિંડી ગતરોજ સાંજે ૭ વાગે મળેલી માહિતી મુજબ ઈડરના દરામલીમાં હરિદ્વાર લઈ જવાની લાલચ આપી પ્રવાસના ભાડા પેટે મુસાફરો પાસેથી ૧૪ હજાર લઈ ઠગે ઓફિસ બંધ કરી દીધી હતી આ અંગે મહેસાણા જિલ્લાના પીલવાઈ ગામના સંચાલક સામે જાદર પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે ઈડર તાલુકાના દરામલી ગામના કેટલાક ધાર્મિક લોકોને હરીદ્વાર કથામ