વિસાવદર તાલુકાના માંડવોલ ખાતે શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વી ડી પટેલ શૈક્ષણિક સ્કૂલના વાર્ષિક ઉત્સવ 2026 માં તેજસ્વી તારલાઓના વિશેષ સન્માન કરવામાં આવ્યા હતા અને વિવિધ સાલકૃતિક કાર્યક્રમનો પણ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં બહુડી સંખ્યામાં રાજકીય આગેવાનો અને વિદ્યાર્થી ઓના વાલીઓ સહિત સ્કૂલ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો