કાલોલ તાલુકાના રોયણ ગામે રહેતા સંજયકુમાર રમણસિંહ રાઠોડે નોંધાવેલ ફરીયાદની વિગત જોતા તેઓના મિત્ર રાજુભાઈ રાઠવાએ છેલ્લા બે મહિનાથી તેમની લીવો કંપનીની હોન્ડા મોટરસાયકલ જીજે 17 CL 3104 વાપરવા માટે આપી હતી ગત તા 27 જાન્યુઆરી ના રોજ તેઓ પોતાના ઘર આંગણે સ્ટેરીંગ લોક કરી મોટરસાયકલ મૂકી સુઈ ગયા હતા અને વહેલી સવારે 4 કલાકે જોતા મોટરસાયકલ જોવા મળી નહોતી તેઓએ આસપાસ તપાસ કરતા પણ મોટરસાયકલ મળી આવી નહીં જેથી ઈ એફઆઈ આર નોંધાવેલ જે બાદ વેજલપુર પોલીસ મથકે આજ રોજ ફ