ચોરાસી: સૂરત ના હજીરા હાઈવેપર કાર ના ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા અક્સ્માત સર્જ્યો હતો.
Chorasi, Surat | Nov 25, 2025 સુરતના હજીરા હાઇવે ખાતે આજરોજ બપોરના સમયે એક અકસ્માત થવાની ઘટના સામે આવી હતી. ઇકો કારમાં પસાર બે લોકોને આ અકસ્માતના નડ્યો હતો. જોકે ઇકો કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી થઈ જતા બંને કારમાં સવાલ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાઈ હતા. સ્થાનિક લોકો ને આ વાતની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી અને ઇકો કારમાંથી બંને લોકોને કાઢવામાં પ્રયાસ કર્યા હતા.