મહેસાણાના ગોપીનાળા પાસે આવેલા જોખમી ઢાળની સમસ્યાને હળવી કરવા મહાનગરપાલિકાએ કામગીરીનો પ્રારંભ કરી દીધો છે ગાંધીજીના સ્ટેચ્યુ સાથેના ત્રિકોણ આકારના આ ખુલ્લા વરણીમ સરકારને આગામી ત્રણેક મહિનામાં રૂપિયા 1.25 કરોડના ખર્ચે સ્પેસ મેકિંગમાં સૌંદર્ય કરણ કરવામાં આવે છે.