જંબુસર: જંબુસર મામલતદાર કચેરી ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને દસ લાખ રૂપિયાના ચેકની સહાય વિતરણ કરાઈ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને ધારાસભ્ય દેવકિશોર સ્વામિનારાયણ હસ્તે આજ રોજ તારીખ 10-10-2025 ને શુક્રવાર ના રોજ સાંજના સાડા ચાર કલાકે ચેક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ત્રણ લાભાર્થીઓના પરિવારજનોને એવું કીધું છે અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણ લોકોને જેમાંથી બે લોકોને અકસ્માતમાં ચાર ચાર લાખ રૂપિયાની સહાય તથા