આજે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા તાલુકાના મંજીપુરા ગામનો અરુણ બાબુભાઈ બુબડીયા કે જે મધ્યપ્રદેશ ખાતે અગ્નિ વીર માં ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન ફરતા ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે પરિવારજનો દ્વારા અરુણ નું બસ સ્ટેન્ડ ખાતે જ કુમકુમ તિલક કરી ફુલહાર શાલ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.