ડેડીયાપાડા: ડેડીયાપાડા સભામંડપથી બિરસા મુંડાના વંશજ સુખરામ મુંડા એ આપી પ્રતિક્રિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ૧૫ નવેમ્બર- જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ગૌરવભરી ઉજવણી પ્રસંગે સભામંડપથી બિરસા મુંડાના વંશજ સુખરામ મુંડા એ આપી પ્રતિક્રિયા