પ્રાંતિજ: પ્રાંતિજ ખાતે બે એસટીબસો બંધ કરતા મુસાફરો મા નારાજગી#jansmasya
પ્રાંતિજ ખાતે બે એસટીબસો બંધ કરતા મુસાફરો મા નારાજગી પ્રાંતિજ એસટીડેપો દ્રારા પ્રાંતિજ થી ડીસા ૪૦ વર્ષ જુની તથા પ્રાંતિજ થી સુરત જતી બસો ને અચાનક બંધ કરતા સિધ્ધપુર , પાલનપુર , છાપી , ડીસા તથા સુરત , અમદાવાદ , બરોડા જતા મુસાફરોમાં પ્રાંતિજ એસટીડેપો સામે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ પ્રાંતિજ ડેપો અધ્યતન બનીને તૈયાર થવા જઈ રહ્યો જેને ટુંકજ સમય મા ઓપનીંગ યોજાશે ત્યારે બીજીબાજુ ૪૦ વર્ષ જુની આવક ધરાવતી એસટીબસ બંધ કરવામા આવતા મુસાફરો મા રોષ