નવસારી: નવસારી શહેરમાં 3.52 કરોડના ખર્ચે રંગવિહાર ની જગ્યા પર શાકભાજી માર્કેટ બનશે
નવસારી શહેરમાં રંગવિહાર તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રંગવિહાર તોડી પાડવાની કામગીરી બાદ હવે અહીં શાકભાજી માર્કેટ ઉભો કરવામાં આવશે, મહત્વનું છે કે 3.52 કરોડના અંદાજિત ખર્ચ અનુમાન લગાવાઇ રહ્યો છે.