સુરતના ચંદ્રશેખર આઝાદ ઓવર બ્રિજ પરની ઘટન,બ્રિજ પરથી પસાર થતા પતિ પત્ની અને બાળકી બ્રિજની નીચે પટકાયા,બાઈક લઈને પસાર થતા હતા તે દરમિયાન બેલેન્સ બગડતા ડિવાઇડર સાથે બાઈક અથડાઈ હતી,પતંગ ની દોરી આવી જવાના કારણે આ અકસ્માત થયાનું અનુમાન,બાઈક અથડાતા પતિ પત્ની અને બાળકી ત્રણેય બ્રિજની નીચે પટકાયા હતા