ચોરાસી: સચિન જીઆઈડીસી વિસ્તારમાં માં 5 વર્ષીય બાળક પર શ્વાન નો દ્વારા હમલા ના મામલે ડોકટર શીતલ ખેરડીયા એ માહિતી આપી.
Chorasi, Surat | Nov 23, 2025 સચિન જીઆઈડીસી માં 5 વર્ષીય બાળક પર શ્વાનનો હુમલો સચિનમાં 4 જેટલા શ્વાસને બાળકને ફાડી નાખ્યો શ્વાનોએ બાળકનું આખું માથું ફાડી નાખ્યુંબાળકના શરીરના ભાગ પર 50થી વધુ ગંભીરી જાઓ 5 વર્ષીય સિવાય રાજેશ પ્રજાપતિ પિતા સાથે કંપનીમાં ગયો હતો કંપનીની બહાર 4 વધુ શ્વનોએ હુમલો કર્યો બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો .જેને લય ને ડોક્ટર શીતલ ખેરડીયા દ્વારા માહિતી આપવા માં આવી.