વડાલી: શહેર ની શાંતિ નગર સોસાયટીમાં રહેતી મહિલાએ સાસરિયા વિરુદ્ધ દહેજ અને માનસિક ત્રાસ ની ફરિયાદ નોંધાવી.
વડાલી શહેરની શાંતિનગર સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજની માંગણી, મારઝૂડ અને માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો સાથે વડાલી પોલીસમાં લેખિત અરજી કરી છે. પીડિતાનો આરોપ છે કે લગ્ન બાદ સતત ત્રાસ આપીને તેને અને તેની નાની દીકરીને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યા હતા.આ ફરિયાદ ની માહિતી ગઈકાલે વડાલી પોલીસ સ્ટેશને થી 2 વાગે મેળવી હતી