કાંકરેજ: કસરા ગામના કરોડપતિ પશુપાલક મહિલાનો ગોવા ખાતે ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા સન્માન કરાયું
કાંકરેજ તાલુકાના કસરા ગામના કરોડપતિ મહિલા પશુપાલક માનીબેન ચૌધરી નું ગોવા ખાતે કરોડપતિ મહિલા પશુપાલક તરીકે ઇન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ વિગતો આજે ત્રણ કલાકે બનાસ ડેરી દ્વારા આપવામાં આવી હતી.